• Welcome To Patel Orthopedic Hospital
    Where the care meets an excellence
  • Suffering From Hip Or Knee Arthritis???
    Get Your Joints Rejuvenated, Joint Replacement Is
    One of the Most Successful Surgery of 21st Century
  • Treatment for Complex Fracture
    Surgeries With Hightech Equipments
    High Resolution Arthroscopy System
    Gives Us a Cutting Edge in Our Field
  • Cashless Surgical Facilities
    for Almost All Mediclaim Holders
  • We Are Proud Franchise Holder for Thyrocare
    The Worlds Leading Preventive Care Laboratory Chain,
    So Get Your Body Check Up at Very Affordable Rates

What Our Patients Says

મારા મણકા માં ૨ ગાદી ખાંસી જવાથી, ૫ ડગલાં પણ ચાલતું ના હતું અને પગ માં એક ધરી ખાલી ચડેલી રહેતી હતી, અમો ૩-૪ ડોક્ટરો ને બતાવતા બધા એ મણકા નું ઓપરેશન કરવા નું સૂચવ્યું, પરંતુ મારા મિત્ર જુવાનસિંહ ના કહેવાથી અમો ડો.કુકડીયા સાહેબ પાસે ગયા, અને સાહેબે અદ્યતન સાધનો વડે ગાદી નું ઓપરેશન કરી મને બીજા જ દિવસે ચાલતો કરી દીધેલ, ત્યારે અમારા માન્ય માં પણ નાતુ આવતું કે મણકા નું કે ગાદી નું ઓપરેશન બોટાદ માં પણ શક્ય છે, અને પછી મારા ૨ મિત્ર ની ગાદી ના ઓપરેશન પણ અમો એ ડો.કુકડીયા સાહેબ, પટેલ ઓર્થોપેડિક હોસ્પિટલ-બોટાદ ખાતે કરાવ્યા, અને બધા ઓપરેશન ખુબ જ સફળ છે, મણકા ના દરેક દર્દી ને મારી સલાહ એવી જ છે કે ઓપરેશન કરવટ પહેલા એક વાર સાહેબ નો અભિપ્રાય જરૂર લો.

પ્રવિણસિંહ બારડ (સરવા-૮૧૪૦૧૯૧૫૦૨)

 મારા મમ્મી ના બંને પગ ના ઢીંચણ ઘસાઈ ગયેલા હતા, જેથી સાંધા નવા નાખવાના છે એ નક્કી જ હતું પણ મેડિકલેઇમ હોવા થી અમો અમદાવાદ ઓપરેશન કરાવવાનું વિચારતા હતા, પરંતુ મારા એક મીતા ના મમ્મી નું બોટાદ, ડો કુકડીયા સાહેબ એ ઓપરેશન કરેલ હતું, એટલે અમો માત્ર સુવિધા ઓ જોવા ગયા, પરંતુ હોસ્પિટલ સુવિધા ઓ ની સાથો સાથ સાહેબે સાંધા બદલાવેલ દર્દી ના ફોટો અને વિડિઓ પણ બતાવ્યા, અને એ જ ક્ષણે અમો અહીં ઓપરેશન કરાવવાનું નક્કી કરી લીધું, અને બંને ઢીંચણ નું એક સાથે ઓપરેશન કરી દર્દી ને બીજા જ દિવસે વૉકર સાથે ચાલતા કરી દીધા, અને અમને અમારા નિર્ણય પાર ખુબ જ ખુશી થઇ, અત્યારે મમ્મી ને જોવો તો તમે કહી ના શકો કે એમને નવા ઢીંચણ નાખેલા છે.
  

હાર્દિકભાઈ મોરડીયા (સુરત/બોટાદ-૯૯૦૪૯૦૪૬૧૬))

 હું બાંધકામ ના બિઝનેસ માં છું, અને મારા ૨-૩ મિત્રો ની સાથે પાર્ટનરશીપ માં ફેક્ટરી પણ છે, આવા ધંધા માં કારીગરો ને ભાંગતૂટ ની ખુબ જ તકલીફ રહેતી હોય છે, પહેલા અમે બધી સારવાર માટે અમદાવાદ જતા હતા, પરંતુ, ડો.હિતેશ કુકડીયા, એમ.એસ, એમ.સી.એચ(ઓર્થો) કક્ષા ના ડૉક્ટર દ્વારા જો અમોને લગભગ અડધા ખર્ચ માં જ બોટાદ માં બધા કામ પાટી જતા હોય તો, દૂર શું કામ જવાનું, પછી તો હાડકા ના દરેક રોગ માટે અમારા કુટુંબ તથા મિત્ર વર્તુળ માટે ફેમિલી ડૉક્ટર જેમ જ વ્યવહાર છે, આ કક્ષા એ પહોંચી આટલી સરળતા રાખવી પણ ખુબ અઘરી હોય છે, જેના માટે સાહેબ ને ખુબ ખુબ ધન્યવાદ. 

રઘુભાઇ મોરી ((બરવાળા-૯૯૨૪૭૭૧૫૭૧))

મારા દાદી માં ગામ રહે છે, તથા પડી જવા થી ગંભીર ઇજા થયેલી હતી, ઘર માં બધા મુંજાતા થા કે શું અને ક્યાં સારવાર લેવી, પછી સુરત ના જ મારા એક મિત્ર એ કહ્યું, બોટાદ , પટેલ ઓર્થોપેડિક હોસ્પિટલ માં લઇ જાવ, અને ડો.કુકડીયા સાહેબે ખરેખર ખુબ જ મહેનત કરી ને ઓપરેશન વગર બા ને ચાલતા કરી દીધા, અને મારા પાપા પણ એમના સ્વભાવ, વિનમ્રતા, અને હોસ્પિટલ સુવિધા ઓ ના ખુબ વખાણ કરે છે, ત્યારથી હું બોટાદ ની આસ આસ ના દરેક દર્દી ને પટેલ ઓર્થોપેડિક હોસ્પિટલ-બોટાદ ખાતે જ સારવાર લેવા સલાહ આપું છું.

ડો.બિપિન શેખડા(સુરત) (8000871444)

મારા ભાભી ને ૪ વર્ષ પહેલા અકસ્માત માં હાથ માં ફ્રેક્ચર થયેલ હતું તથા એક નાસ દબાઈ ગયેલી હતી, જેના માટે મારા મિત્ર એવા ડો.કુકડીયા સાહેબ નો અભિપ્રાય લેતા તેમને હાડકા માટે ઓપરેશન કરવા જણાવ્યું, તથા નાસ ને રિકવર થતા લગભગ ૩-૪ મહિના લાગશે એવું સ્પષ્ટ જણાવેલું, અને ખરેખર ૩ મહિના પછી નાસ રિકવર પણ થઇ ગઈ અને હાડકું જોડાઈ જવાથી કોઈ કામ કરવા માં પણ કોઈ જ તકલીફ નથી..

ડો. કે.ડી.દેસાઈ -(બોટાદ)

અમારું કુટુંબ લગભગ ૩ પેઢી થી બોટાદ માં લોખંડ એન્ડ પાણી ના પાઇપ નો હોલસેલ ધંધો કરીયે છે, જેથી છાશવારે અમારા કારીગરો ને કે અમને નાની મોટી ઇજા ઓ થતી હોય છે, બોટાદ માં લગભગ છેલ્લા ૫ વર્ષ માં અમારા પરિવાર,કારીગર કે બીજા કોઈ હાડકા ને લગતા ઓપરેશન માટે બહાર બીજે જવું પડ્યું નથી, પટેલ ઓર્થોપેડિક હોસ્પિટલ-બોટાદ ખાતે એમ.એસ, એમ.સી.એચ(ઓર્થો) કક્ષા ના ડૉક્ટર અને એટલી જ આધુનિક હોસ્પિટલ છે, જે વાત નો એક નાગરિક અને દર્દી તરીકે મને ગર્વ છે.

સંજયભાઈ સગર (બોટાદ(સાવરકુંડલાવાળા)-૯૯૨૪૮૮૧૮૮૧)

મને એક વાહન અકસ્માત માં પગ નો થાપો, ઢાંકણી તથા નળો ભાંગી ગયો હતો, અને ખુબ જ લોહી વહી ગયું હતું, જેના માટે બોટાદ માં જયારે દરેક ડૉક્ટર એ ઓપરેશન કરવા બહાર જવાનું કહ્યું ત્યારે, ડો.કુકડીયા સાહેબે પહેલા તો લોહી ના ટાકા કાબુ માં કરી અને બ્લડ પ્રેશર કંટ્રોલ કરવા ૩ બોટલ લોહી ચડાવી અને વારા ફરતી ઓપરેશન કરવા જણાવ્યું હતું, અને દરેક ઓપરેશન એકદમ સફળતા પૂર્વક પર પડ્યું હતું, ગૂગલ પાર જોઈ મને ખબર પડી કે એક સાથે આટલા ફ્રેક્ચર થાય ત્યારે તેના જોખમો શું શું હોય છે, જે વાંચી ને જ મને ડો.કુકડીયા સાહેબ ની આવડત તથા અનુભવ પાર ગર્વ થયો કે બોટાદ જિલ્લા માં આવા ડૉક્ટર પણ છે, આભાર સાહેબ.

પ્રદીપભાઈ રવજીભાઈ રાઠોડ (તાજપર(૭૬૨૧૯૦૭૦૭૩))

મારા છોકરો, ગૌતમ નો પગ ભાંગી ગયો હતો, અને એનું ઓપરેશા લગભગ ૫ વર્ષ પહેલ કરાવ્યું હતું, જે એકદમ સાજો થઇ ગયો છે, પછી તો મારા પરિવાર અને સાગા વહાલા ના કેટલા ઓપરેશન મેં પટેલ ઓર્થોપેડિક હોસ્પિટલ માં કરાવ્યા, પરંતુ ડો.કુકડીયા સાહેબ નો એકદમ નિર્મલ સ્વભાવ અને દાદી ઓ પ્રત્યે ની સહાનુભૂતિ એકદમ વખાણવા યોગ્ય છે

નરેશભાઈ ટાટમ (9974932260)

Request Service

Enter your contact details here to help us serve you better & faster.

Facilities In Hospital

The Unique Facilities in Hospital Are :
  • Fully Ventilated Hospital Building With Parking Space All Around The Hospital
  • The Only Orthopaedic And Trauma Hospital In Botad District With A Stretcher Lift
  • General, Special, And Deluxe Rooms For Indoor Patients
  • Huge Waiting Area With Comfortable Sitting Arrangements
  • Indoor Pharmacy Services
  • Experienced And Caring Hospital Team
  • Noise And Traffic Free Peripheral Atmosphere

Services we Offer

Treatment For Joint Pain

Joint pain is a very common problem, which cripples a person from doing his routine day to day activities.

Read More
Treatment For Fractures

In this era due to increasing vehicular accidents, and decreasing bone density due to unhealthy foods.

Read More
Joint Replacement Surgeries

joint replacement as evolved as one of the most rewarding surgeries of 21st century.

Read More
Health Check Up Services

Ideally after 30 years of age every person should undergo complete body check up atleast every six months.

Read More

Latest Blogs See All